
2.સુજલામ સુફલામ જળ અભિયાન ગુજરાતને પાણીની સમસ્યાથી કાયમી મુકિત અપાવનારૂં ,જન અભિયાન ,બની રહેશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી - અમદાવાદ જિલ્લાનાઓડ ગામે તળાવ ઊંડા કરવાના કાર્યનો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી
3.છોટાઉદેપુરના રંગપુર પાટિયા પાસે ટેન્કર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત-એક જ પરિવારના 6 સભ્યો સહિત 7 લોકોના મોત - પરિવાર મધ્યપ્રદેશના કુક્ષી તાલુકાના અંબાડા ગામનો રહેવાસી
4.સાબરકાંઠાના કેશરપુરા કંપા ગામે ગુહાઈ ડેમમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત - એક બાળકનો પગ લપસી જતા તેને બચાવવા જતા અન્ય બાળકો પાણીમાં થયા ગરકાવ -ક્રિકેટની રમત દરમિયાન ,બન્યો બનાવ
5.ખેતી અને પશુપાલન પર નિર્ભર પાટણ જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુજલામ સુફલામ યોજના એ સર્જ્યો ચમત્કાર- એક જ દાયકામાં નદીઓના પાણીની પિયતથી ખેડૂતોએ લીધો પપૈયાનો બમ્પર પાક.
6.સુરતની એક ટેક્સટાઇલ કંપનીમાં, 2500 લોકો ,પોતાનું કામ શરૂ કરતા પહેલા ગાય છે રાષ્ટ્રગીત- 2016થી ચાલે છે આ પરંપરા- રાષ્ટ્રગીતને લીધે રાષ્ટ્રભાવના પ્રબળ બનવા સાથે બળવત્તર બને છે કામ પ્રત્યેની પ્રામાણિકતા શિસ્ત અને વધે છે મિલનું ઉત્પાદન.
7.અમેરિકા અને ઈરાન વચ્ચેનો વર્ષ 2015માં કરેલો પરમાણુ સમજૂતિ કરાર તૂટ્યો- રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર પુનઃ આર્થિક પ્રતિબંધો લાગુ કરવાની વાતનો કર્યોપુનરુચ્ચાર- તો ઈરાને કહ્યું કે, અમે ફરીથી યુરેનિયમનું કરીશું, ઉત્પાદન.
8.કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કર્ણાટકના ભવિષ્યને બરબાદ કરે છે કોંગ્રેસના 6 સી -સાથી વરિષ્ઠ નેતાઓ ઉપર, નથી ભરોસો કે નથી કોંગ્રેસના આંતરિક લોકતંત્ર સાથે કોઇ લેવાદેવા છતાં નામદાર પોતાની જાતને જાહેર કરે છે 2019ના પ્રધાનમંત્રી - કોંગ્રેસ વિધાયક નાયડુના વિસ્તારમાંથી હજારો વોટર આઇડી, અને રસીદો ,ઝબ્બે- રાજ્યચૂંટણી પંચે ,કાર્યવાહી કરવાનો , આપ્યો આદેશ.
latest news gujarat sandesh Evening News at 7.00 pm | 09-05-2018 | |
8 Likes | 8 Dislikes |
1,271 views views | 164K followers |
Entertainment | Upload TimePublished on 9 May 2018 |
Related keywords
girnar tea,latest news gujarat ahmedabad,karnataka elections results,girnari khichdi,pm narendra modi full movie,gujarat news in english,pm narendra modi box office collection,latest news gujarat cyclone vayu,gujarat news channel live,girnar detox green tea uae,pm narendra modi movie wiki,pm narendra modi review,gujarat latest news today in hindi,girnar detox green tea dubai,girnarsoft,karnataka election results 2018 news18,ddc nyc,gujarat news channel,karnataka election commission,latest news gujarat government,karnataka election ballot paper,ddos attack,gujarat news pakistan,gujarat newsline,gujarat news today,pm narendra modi movie watch online,girnar careline,girnar tea dubai,gujarat news latest,girnar mountain,gujarat news paper,ddos,latest gujarat news in english,gujarat news online,latest news gujarat election,girnar transport,pm narendra modi movie,girnar parikrama,latest gujarat news live,ddp yoga,karnataka election results 2019 assembly wise,pm narendra modi trailer,girnar detox green tea benefits in hindi,girnar mandir,karnataka election news,gujarat news ahmedabad,gujarat latest news in tamil,gujarat news paper in hindi,girnar logistics,dddance,latest gujarat news in gujarati,latest news gujarat nre coke ltd,gujarat news in hindi,latest gujarat news daily hunt,girnar steps,latest news gujarat high court,dd perks,latest news gujarat police bharti,pm narendra modi full movie dailymotion,gujarat latest news update,gujarat news hindi mai,gujarat news porbandar,karnataka election 2019,karnataka election news live,dd near me,girnar temple,karnataka election 2013,karnataka election 2018 results,pm narendra modi movie showtimes,gujarat latest news video,gujarat news surat,karnataka elections 2018,gujarat news today live,girnar masala chai,girnar detox green tea,pm narendra modi movie review,karnataka election 2008,karnataka election 2004,karnataka election video,pm narendra modi release date,karnataka election crisis,karnataka election results 2019,gujarat news yesterday,latest news gujarat cyclone,pm narendra modi movie cast,karnataka election date 2019,pm narendra modi watch online free,pm narendra modi online movie,girnar green tea,girnar jungle,ddlc,pm narendra modi imdb,ddg net worth,gujarat news video,pm narendra modi showtimes,ddc,girnar detox green tea for weight loss review,ddb,ddd,karnataka election results 2019 wiki,ddg,ddi,latest gujarat news in hindi,karnataka elections,pm narendra modi watch online,ddavp,ddp,ddr,ddu,ddt,pm narendra modi movie near me,dd214,gujarati news live,karnataka election results wiki,latest news gujarat weather,latest news gujarat rain,gujarat news paper today,
Không có nhận xét nào:
Đăng nhận xét